બાળકોને વાર્તા સંભળાવવાથી - બતાવવાથી તેનામાં સાંસ્કૃતિક સમજ વધે છે.

વાર્તાઓ બતાવવાથી બાળકોને વિવિધ દુનિયા, દેશો અને પરંપરાઓનો અનુભવ થાય છે.

બાળકોને વાર્તા કહેવાથી તેનામાં કોમ્યુનિકેશન સ્કીલ,  જિજ્ઞાસા અને કલ્પના શક્તિ વધે છે

બાળકો ધ્યાનપૂર્વક વાર્તા જોવે  એટલે તેનામાં એકાગ્રતા વધે છે સાથે સાથે તેની સામાજિક કુશળતા પણ વધે છે

બાળકોને વાર્તાઓ બતાવવાથી તેમની સમજણ, કુશળતા વિકસાવવામાં મદદ મળે છે.

બાળકો અન્ય વ્યકિતના જીવન પરથી પોતાના જીવનને આકાર આપી શકે છે અને તે મજબુત બને છે અને મુશ્કેલીમાં તે યોગ્ય નિર્યણ લઇ શકે છે

બાળકોને વાર્તા બતાવાથી તેમની કલ્પના શક્તિ વધે છે તેમને નવા વિચારો માટે સક્ષમ બની શકે છે.

વાર્તા એ તમારા બાળકની યાદશક્તિને તેજ કરવાની ઉત્તમ રીત છે.

તો આજે જ અમારી સાથે જોડાવો અમે અનેક અવનવી વાર્તાઓ આપની સમક્ષ મુકીશું જે આપના બાળકને ખુબ ઉપયોગી બનશે